loader-missing
 ||  જાહેરાત માટે

પ્રેત બલી, નારાયણ બલી વિધિ


પ્રેત બલી,નારાયણ બલી ,પ્રેત બલી, નારાયણ બલી વિધિ મૃત્યુ પામેલ વ્યક્તિ દ્વારા જયારે કોઈ વ્યક્તિને શારીરિક દર્દ અથવા તો કોઈક બીજી ઉપાધી હોય ત્યારે કોઈ પિતૃ તરફથી આ ઉપાધી છે એવું જાણવામાં આવે તો પિતૃઓને ઉદ્દેશીને નારાયણ બલી કરાય છે.આ નારાયણ બલી શ્રાદ્ધ ચાણોદ,સિદ્ધપુર કે તાપીતટ જેવા પવિત્ર તીર્થક્ષેત્રમાં કે કોઈ પણ શિવ મંદિરે અથવા ઘરના આંગળે પણ કરવામાં આવે છે.આ નારાયણ બલી દ્વારા પિતૃ દોષ ની નિવૃત્તિ સાથે પિતૃઓ ની શાંતિ કરી તેમની કૃપા મેળવવા માટે જ કરવામાં આવે છે.જો કોઈ સબંધી નું આપણી જાણ બહાર મૃત્યુ થયું હોય અને ઘણો સમય વીતી જવા છતાં પણ તેની ક્રિયા કરવાની રહી ગઈ હોય તો પહેલા નારાયણ બલી કર્મ કરી શેષ ક્રિયા કરાવી જોઈએ.આ નારાયણ બલી કરવાની વિધિમાં અગિયારમાની નારાયણ બલી કરતા થોડો વધારો અને ફેરફાર પણ હોય છે.
વિધિપ્રાયશ્ચિત કર્મથી શરુ કાર્ય બાદ ગૃહશાંતિ સુધીનું તમામ વિધાન કરવું, ત્યાર બાદ પંચદેવ સ્થાપન -પૂજન-પ્રાયશ્ચિત હોમ,પાંચ દેવ શ્રાદ્ધ ,તર્પણ વગેરે કાર્ય કરવામાં આવે છે.નારાયણબલી  પ્રેત બળી  ની વિધિ કરાવવા માટે