• ભાગવત સપ્તાહ, દેવી ભાગવત, રામાયણ,મહાશિવ પુરણ, પિતૃ શ્રાધ,નારાયણબલી,કાલસર્પદોષ,ચાંડાલ યોગ,નક્ષત્ર શાંતિ
 • વ્યતિપાત,યોગ,ગ્રહણ યોગ, શ્રાપિત દોષ,કુંભ વિવાહ,લગ્ન,નવચંડી યજ્ઞ,વસ્તુ દોષ,વસ્તુ યજ્ઞ,ખાર્ત મુર્હત,કથા,ઉત્તરક્રિયા
 • ઓનલાઈન કુંડલી,સર્વ પૂજા-પાઠ,અમાવસ્યા શાંતિ માટે કોન્ટેક્ટ, હિતેશ જોશી મોં.9898084175
 •  

   

Welcome To Karmkand

સમાધાન

HOW ? WHEN, WHERE & WHY ?

કેવી રીતે. ક્યારે. ક્યા અને શા માટે ?

આવા પ્રકાર નાં અનેક પ્રશ્નો

    માણસના જીવનમાં ડગલે ને પગલે ઉત્પન્ન થતા હોય છે.આ અને આવા પ્રકારના આપના તમામ પ્રશ્નો નાં ઉતર આ સાઈટ આપશે.જ્યોતિષ ની દ્રષ્ટીએ તથા બીજી અનેક સરળ પદ્ધતિ ઓ નાં આધારે આપ જાતેજ આપના પર્શ્નોના જવાબ મેળવી શકશો કોઈપણ મુન્ઝ્વનમાં પડેલા માણસને પણ તમે આ સાઈટ ની સહાય થી મદતરૂપ બની શકો છો કોઈપણ પ્રકારના નાના મોટા પ્રશ્નોના સમાધાન માટે આ સાઈટ ધીણીજ ઉપયોગી ગણાય છે.

    આ સાઈટ પ્રકાશિત કરવાનો હેતુ જ્યોતિષનું જ્ઞાન સામાન્ય માણસ સુધી માતૃભાષામાં સહેલાઈથી પહોંચાડવાનો છે. દરેક રાશી અને દરેક ગ્રહ, દરેક લગ્નના લક્ષણો વિષે લગભગ મોટાભાગની સાઈટ ઉપર માહિતી આપેલછે. તેથી તેને પુનરાવર્તિત કરવાના બદલે અહી જીવનના ખાસ પાસાઓ અને ઘટનાઓ પાછળ સંભવિત જવાબદાર જ્યોતિષ યોગ-નિયમો વિષે ચર્ચા કરી છે

આજનું પંચાંગ
દિવસ ના ચોઘડિયા
07:11 - 08:33 ઉદ્વેગ
08:33 - 09:54 ચલ
09:54 - 11:16 લાભ
11:16 - 12:37 અમૃત
12:37 - 13:59 કાળ
13:59 - 15:20 શુભ
15:20 - 16:41 રોગ
16:41 - 18:03 ઉદ્વેગ
રાત્રી ના ચોઘડિયા
18:03 - 19:42 શુભ
19:42 - 21:20 અમૃત
21:20 - 22:59 ચલ
22:59 - 24:37+ રોગ
24:37+ - 26:16+ કાળ
26:16+ - 27:55+ લાભ
27:55+ - 29:33+ ઉદ્વેગ
29:33+ - 31:12+ શુભ
વૈશાખ સુદ ૧૪ (ચૌદશ)
વાર:રવિવાર
તારીખ:૦૩/૦૫/૨૦૧૫
રાશી:તુલા (ર.ત.)
 •  ગુજરાતી ચોઘડિયા ટેબલ વિશે
 •  બધા મહત્વપૂર્ણ કામ અનુકૂળ ચોઘડિયા દરમ્યાન શરૂ કરવી જોઈયે.
 •  ચાર શુભ ગુજરાતી ચોઘડિયા, અમૃત, શુભ, લાભ અને ચલ.
 •  ત્રણ અશુભ ગુજરાતી ચોઘડિયા, રોગ, કાળ અને ઉદ્ઘેગ.
 • Testimonials

  Top